________________
કર્મગ્રંથ-૬
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદૅય, યશ.
આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં વર્તતા જીવોને હોય.
૨૧૨. સામાન્ય કેવલીને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? કયા જીવોને ઉદયસ્થાનક હોય ?
૫૦
ઉ
ઉ મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતે ઔદારિકમિશ્રકાય યોગે વર્તતા જીવોને હોય.
૨૧૩. સામાન્ય કેવલીને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંધયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આઠેય, યશ. આ ઉદયસ્થાનક વચનયોગ તથા શ્વાસોચ્છવાસનું રૂંધન કરે ત્યારે જીવોને હોય છે.
૨૧૪. સામાન્ય કેવલીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ,