________________
ર
કર્મગ્રંથ-૬ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા
જીવોને હોય છે. ૧૮૬. વૈકીય તિર્યંચને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. શુભ વિહાયોગતિ, પરાઘાત.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૮૭. વૈકીય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મશરીર, વૈકીય, અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, ઉદ્યોત આ
ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત જીવોને હોય છે. ૧૮૮. વૈકીય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર વૈકીય અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,