________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૭૧. ચઉરીન્દ્રિય જીવોને અઠ્ઠાવીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
ઉ
તે આ પ્રમાણે તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, અશુભવિહાયોગતિ, પરાઘાત.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે જ્યાં સુધી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ન કરે ત્યાં સુધી જાણવું.
૧૭૨. ચઉરીન્દ્રિય જીવોને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
૩૭
કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થયેલ ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૭૩. ચઉરીન્દ્રિય જીવોને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદય સ્થાનક હોય ?
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ,