________________
૧૭૩
પ્રશ્નોત્તરી ભાગ- ૪ 3 ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૦૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ =
૧૧૬૨૪ ૯૧૫. ત્રિીશન બંધે એવીશના ઉધયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ + ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૯૧૬. ત્રીશના બંધે એવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? સામાન્ય તિર્યચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૧૭. ત્રીશના બંધે એકવીશના ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય. ૯૧૮. ત્રિીશના બંધે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪૧ + ૧૧ + ૩૨ + ૬૦૦ + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧
+ ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૩ સત્તા ૨૩ + ૮ + ૨૦ + ૨૬ + ૨૦ + ૩ + ૨૦ + ૧૬ + ૮ = ૧૪૪ ઉદયસત્તાભાંગા ૧૬૯ + ૫૩ + ૭૯ + ૨૬૯૯ + ૭૫ + ૪૭૧૪
+ ૭૦૪+ ૧૧૬૨૪ + ૪૫૬ = ૩૧૧૧૧ ૯૧૯. ત્રીશના બંધે બંધમાંગા-ઉદયભાંગા-સત્તા વગેરેના સંવેધભાંગા કેટલા
થાય?