________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૫૩ ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા.
૭૯૧. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ નારકીનાં ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા, ૧ ૩ = ૩
ઉદયસત્તાભાંગા. ૭૯૨. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ =
૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ + ૩ = ૨૧ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩૨ +
૩ = ૭૦૪૩ ૭૯૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ = ૭૨ .
ઉદયસત્તાભાંગા. ૭૯૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૭૫. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉધયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાગા.