________________
૧૪૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ x ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૭૪૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૭૪૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૪૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ
સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૪૫. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૭૪૬. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪૦ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ +૪૬૦૮ + ૧૬ = ૧૧૬૨૪ ૭૪૭. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા.