________________
૧૪૪
ઉ
વૈ4)
કર્મગ્રંથ-૬ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બળે સત્તા ૧૬ 1 ૨ = ૩ર ઉદય
સત્તાભાંગા. ૭૩૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૩૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૩૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૭૩૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકનાં ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદય સત્તા ભાંગા. ૭૪૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧પર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ =
૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ + ૨
= ૭૦૪૨ ૭૪૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?