________________
૧૪૨
ઉ
કર્મગ્રંથ-૬ ઉ નારકીના ૧ ઉદય ભાંગાને વિષે બે સત્તા ૯૨, ૮૮, ૧ 1 ૨ = ૨
ઉદયસત્તાભાંગા. ૭૨૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + 2 + 2 + ૨ = ૧૨
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૨ = ૭૪ ૭૨૫. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૭ર૬. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૨૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૭૨૮. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૨૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?