________________
૧૩૪
સત્તાભાંગા થાય.
૬૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ -
૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય.
૬૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૬૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય.
ઉ
ઉ
કર્મગ્રંથ-૬
૬૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ =૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨
ઉ
ઉ
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦
૬૮૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય?
વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તા ભાંગા.