________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
પ્રકૃતિઓ કઈ કઈ ? પર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર અથવા સ્થિર,
શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ. ૧૬. ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ? પર્યાપ્ત ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ,
દારિક, તેજસ, કાર્મણશરીર, દારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર અનાદેય, યશ
અથવા અયશ. ૧૭. ચોથા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? અસશીપંચેન્દ્રિયતિર્યંચ પર્યાપ્ત પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચહેરીન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર
અનાદય, યશ અથવા અશ. ૧૮. પાંચમા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ સન્નીપર્યાપ્તતિર્યંચ પ્રાયોગ્ય હોય છે. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણ માંથી એક સંઘયણ,