________________
૧૧૮
કર્મગ્રંથ-૬
થાય ? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૫૩. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦
સત્તા ૪ + ૪ + ર + ૪ + 2 + ર = ૧૮ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ =
૭૦૪૦ પ૯૪. છવ્વીશના બંધે ત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ વિક્લેજિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૫૫. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય તિર્યચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. પ૯૬. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ વૈકીયતિર્યચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. પ૯૭. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૯૮. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદય સત્તા ભાંગા કેટલા થાય?