________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
G
૫૪૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૫૪૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
G
૧૦૯
સામાન્ય તિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદય સત્તા ભાંગા થાય.
૫૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય.
૫૪૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તામાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૫૪૭. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ
ઉ
વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ = ૭૨ ઉદયસત્તામાંગા.
૫૪૮. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?