________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
ઉ
ઉદય ભાંગા ૧૨ + ૯ + ૨૮૯ + = ૫૯૯
સત્તા ૪ + ૪ + ૪ + ૪ = ૧૬
ઉદયસત્તા ભાંગા ૪૮ + ૩૬ + ૧૧૫૬ + ૧૧૫૬ = ૨૩૯૬
૫૩૧. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદય સત્તામાંગા કેટલા
થાય?
સત્તાવીશના ઉદયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય.
ઉ
૧૦૭
૫૩૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૩૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૩૪. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા, સત્તા તથા ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૬ + ૮ + ૮ = ૨૨, સત્તા ૪ + ૨ + ૨ = ૮ ઉદયસત્તામાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬
૫૩૫. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય સત્તામાંગા.
૫૩૬. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ