________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ
ઉ
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪
=
ઉદયસત્તાભાંગા.
૫૧૯. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચારસત્તા ૯ × ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા થાય.
૫૨૦. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૪ + ૪ + ૪ + ૪ = ૧૬
= ૧૨૮ થાય.
ઉદય સત્તા ૨૦ + ૩૬ + ૩૬ + ૩૬ ૫૨૧. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
૫૨૩.
૧૦૫
ઉ
૩૬
સત્તાભાંગા થાય.
૫૨૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા.
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ × ૪ = ૪૦ ઉદય
પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૨૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?