________________
૭૬
કર્મગ્રંથ-દ
ઉદયભાંગા ૨૪ સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨.૪ ૨૪ = : ૪૮, ઉદય-સત્તામાંગા ૧૪ ૨૪ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૨૪ × ૧
= ૪૮.
ઉ
૩૧૭. મિથ્યાત્વ ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? બાવીશના બંધે ૨ ભાંગા, અનંતા રહિત ૭ + ભય + જુગુપ્સા નવનો ઉદય, ઉદયભાંગા ૨૪ સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૧ = ૨૪, બંદોદય સત્તામાંગા ૨૪ ૨૪
× ૧ = ૪૮.
૩૧૮. મિથ્યાત્વ ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, અનંતા સહિત આઠનો ઉદય ઉદયભાંગા-૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ ૧૪૪, ઉદયસત્તામાંગા ૨૪ ૪ ૩ = ૭૨, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૨૪ ૪ ૩ =
=
૪૩૨.
૩૧૯. મિથ્યા. ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-અનંતા સહિત ૮ + ભય = નવ, ઉદયભાંગા ૨૪ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ = ૧૪૪, ઉદય-સત્તામાંગા ૨૪ × ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪
૨૪૪ ૩ = ૪૩૨.
૩૨૦. મિત્યા. ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, અનંતાસહિત ૮ + જુગુપ્સા નવનો ઉદય, ઉદયભાંગા ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ - ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪૪ ૩ ૭૨, બંધોદય-સત્તામાંગા ૬
-
-
૨૪૪ ૩ = ૪૩૨.
૩૨૧. મિથ્યા. ગુણકે. દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, અનંતા સહિત ૮ + ભય + જાગુ દશનો ઉદય, ઉદયભાંગા ૨૪. સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ - ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૩ = ૭૨, બંધોદય-સત્તા-ભાંગા ૬ ૪
=