________________
૭૫
ઉ
પ્રશ્નોત્તરી ભાગ-૩
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧ 1 ૨ = ૨, ઉદય-સત્તાભાંગા ૧
* ૨ x ૫ = ૧૦. બંધોદયસત્તાભાંગા ૧ : ૨ x ૫ = ૧૦. ૩૧૧. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું, ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન
પ. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧ : ૧ = ૧, ઉદય-સત્તાભાંગા
૧ ૪ ૫ = ૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫. ૩૧૨. અબંધે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ અબંધ ૦ ભાંગો, ઉદય ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૨૮,
૨૪, ૨૧, ૧, બંધોદયભાંગા ૧ x ૦ = ૧, ઉદય-સત્તાભાંગા ૧ : ૪ =
૪, બંધોદય-સત્તાભાંગા ૦ 1 ૧ : ૪ = ૪. ૩૧૩. અબંધ અનુયે સંવેધ ભાંગા કેટલા હોય?
અબંધ અનુદયે ૦માંગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, ઉદય-સત્તાભંગા ૦ x ૩ = ૩, બંધોદયભાંગા ૦ ૦ ૦ = 0, બધોદય-સત્તાભાંગા 0 1 0 ૩ = ૩.
ચૌદ ગુણ સ્થાનકને વિષે સંવેધ ભાંગાનું વર્ણન. ૩૧૪. મિથ્યાત્વ ગુણકે. બાવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
બાવીશના બંધ ૨ ભાંગા, અનંતા રહિત સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા
૨૪ x ૧ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૧ = ૪૮. ૩૧૫. મિથ્યાત્વ ગુણ. કે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધ ૨ ભાંગા, અનંતા રહિત ૭ + ભય આઠનો ઉદય, ઉદયભાંગા ૨૪ સત્તાસ્થાન ૧.૨૮, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૧ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૧
= ૪૮. ૩૧૬. મિથ્યાત્વ ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, અનંતા રહિત ૭ + જુગુપ્સા આઠનો ઉદય,