________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
બંધોદય-સત્તાભાંગા ૪ x ૨૪ x ૧ = ૯૬. ૨૭૨. સન્ની અપ. ને એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તા
૧. ૨૮ બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬, ઉદય-સત્તાભાંગા ૨૪ x 1 =
૨૪, બંધોદય-સત્તાભાંગા ૪ : ૨૪ x 1 = ૯૬. ૨૭૩. સન્ની અપ. ને એકવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ૭+ ભય + જુગુપ્સા નવના ઉદયે ૨૪ ભાંગા,
સત્તા ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬, ઉદય-સત્તાભાંગા ૨૪૪
૧ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૪ x ૨૪ x ૧ = ૯૬. ૨૭૪. સન્ની અપ. ને એકવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ (૭, ૮, ૮,૯)
ઉદયભાંગા ૯૬ સત્તા ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ x ૧= ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૯૬ ૪ ૧ =
૩૮૪. ૨૭૫. સન્ની અપ. ને સત્તરના બંધે સંવેધ ભાંગા છના ઉદયે કેટલા હોય? ઉ સત્તરના બંધ ૨ ભાંગા, છના ઉદયે ૨૪ ભાંગા, સત્તા ૩. ૨૮, ૨૪, ૨૧
બંધોદયભાંગા ૨૪ 1 ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨,
બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૨૪ x ૩ = ૧૪૪. ૨૭૬. સન્ની અપ. ને સત્તરના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ
સત્તરના બંધ ર ભાંગા, ૬ + ભ = ૭ ના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ર૪ 1 ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા
૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪. ૨૭૭. સન્ની અપ. ને સત્તરના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ૬ + જુગુપ્સા સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૧ ત્રણ, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ : ૩ =