________________
ઉ
કર્મગ્રંથ-૬ બાવીશના ઉદયે ૬ ભાંગા, આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩
= ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ .૪ ૨૪ : ૩ = ૪૩૨. ૨૬૬. સન્ની અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તા ૩.
૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪
* ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૨૪ x ૩ = ૪૩૨. ર૬૭. સન્ની અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ૮ + જુગુપ્સા નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તા
૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા
૨૪ ૪ ૩ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૬ x ૨૪ x ૩ = ૪૩૨. ૨૬૮. સન્ની અપ. ને દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ૮ + ભય + જુગુપ્સા દશના ઉદયે ૨૪ ભાંગા
સત્તા ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૨૪ = ૧૪૪, ઉદયસત્તા
ભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૨૪ x ૩ = ૪૩૨. ૨૬૯. સન્ની અપ. ને બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = પ૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ : ૩ =
૧૭૨૮. ૨૭૦. સન્ની અપ. ને એકવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધ ૪ ભાંગા, સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તા ૧. ૨૮,
બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬, ઉદય-સત્તાભાંગા ૨૪ x = ૨૪,
બંધોદય-સત્તાભાંગા ૪ ૪ ૨૪ x 1 = ૯૬. ૨૭૧. સન્ની અપ. ને એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધ ૪ ભાંગા, ૭+ ભય આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તા ૧.
૨૮, બંધોદયભાંગા ૪.૪ ૨૪=૯૬, ઉદય-સત્તાભાંગા ૨૪૪ ૧ = ૨૪,