________________
૬૦
૨૨૮. તેઈ. પર્યા. ને વિષે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ આ રીતે બાવીશના બંધ ૬ ભાંગા, આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ ૪ – ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪.
૨૨૯. તેઈ. પર્યા. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ રીતે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ ૧૪૪. ૨૩૦. તેઈ. પર્યા. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
કર્મગ્રંથ-૬
ઉ આ રીતે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ =
૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪.
૨૩૧. તેઈ.પર્યા. ને દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ આરીતે બાવીશના બંધ ૬ ભાંગા, ૮+ભય+જુગુપ્સા ૧૦ના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩.૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = : ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ x ૩ = ૧૪૪. ૨૩૨. તેઈ.પર્યા. ના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ રીતે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩ (૮, ૯, ૧૦) (૮, ૯, ૯,૧૦), સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, ઉદયભાંગા ૩૨, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ ૯૬, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૩૨ x ૩ = ૫૭૬ થાય ૨૩૩. ચઉઅપ. ને વિષે બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ રીતે બાવીશના બંધે ૬ ભાંગા, આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ × ૩ ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ ૧૪૪.
૨૩૪. ચઉઅપ. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ રીતે બાવીશના બંધે ૬ ભાંગા, ૮+ ભયના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન
-