________________
૫૯
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૨૨૨. તેઈ. અપ. ને સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૧ સાતનું ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૧. ૨૮ બંધોદયભાંગા ૮ : ૪ = ૩૨, ઉદય-સત્તાભાંગા
૮ ૪ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ : ૮ ૮ ૧ = ૩૨. ૨૨૩. તે ઈ. અપ. ને આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ૭+ ભય આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૮ ૪ ૪ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮
1 ૧ = ૮, બંધોદય-સત્તભાંગા ૪ ૪ ૮ ૪ ૧ = ૩૨. ૨૨૪. ઈ. અપ. ને આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૮ : ૪ = ૩૨, ઉદયસત્તાભાંગા
૮ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ ૮ ૧ = ૩૨. ૨૨૫. તેઈ. અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ૭+ ભય + જુગુપ્સા નવના ઉદયે
૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮ બંધોદયભાંગા ૮ : ૪ = ૩૨
ઉદય-સત્તાભાંગા ૮ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ ૪ ૮ + ૧ = ૩૨. ૨૨૬. તેઈ. અપ. ને એકવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયમતાન ૩, ૭, ૮, ૯ (૭, ૮,
૮, ૯), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૩૨ x ૪= ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૩૨ + ૧ = ૩૨, બંધોદય-સાભાંગા ૪૮ ૩૨
* ૧ = ૧૨૮ થાય. ૨૨૭. તેઈ. અપ. ને બે બંધસ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
આ રીતે બાવીસ-એકવીશના બંધના ૬ + ૪ = ૧૦ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦) (૭, ૮, ૮, ૯), ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ (૨૮, ૨૭, ૨૬, ૨૮), બંધોદયભાંગા ૧૯૨ + ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૫૭૬ + ૧૨૮ = ૭૦૪ થાય.