________________
૫૩
પ્રશ્નોત્તરી ભાગ-૩
આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૧૮, બંધોદયભાંગા ૪૪ ૮= ૩૨, ઉદયસત્તાભાંગા
૮ : ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ : ૮ : ૧ = ૩૨. ૧૯૩. બાદર અપ. ને એકવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન - ૭ + જુગુપ્સા + ભય
નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨,
ઉદય-સત્તાભાંગા ૮ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪.૮ x ૧ = ૩૨. ૧૯૪. બાદર અપ. ને એકવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન - ૩. ૭, ૮, ૯ (૭, ૮,
૮, ૯), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪.૪ ૩૨ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪.૪ ૩૨
1 ૧ = ૧૨૮. ૧૯૫. બાદર અપ. ને બે બંધસ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
આ પ્રમાણે બાવીશ એકવીશના બંધના ૧૦ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦ ઉદય ભાંગા ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ૪ ૪ ૩૨ = ૧૨૮= ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૩૨ 1 ૩ = ૯૬, ૩૨ x ૧ = ૩૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૬ x ૩૨
1 ૩ = ૫૭૬, ૪ x ૩૨ x ૧ = ૧૨૮ = ૭૦૪ થાય. ૧૯૬. બાદર પર્યા. એક. ને વિષે બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા
હોય? ઉ આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન આઠનું, ઉદય ભાંગા ૮,
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૮ + ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ : ૩ = ૧૪૪. ૧૯૭. બાદર પર્યા. એક. ને વિષે બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા
હોય?