SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર કર્મગ્રંથ-૬ ૧૮૭. બાદર અપ. એકે. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ : ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ - ૮ ૩ = ૧૪૪. ૧૮૮. બાદર અપ. એકે. ને બાવીશના બંધે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + ભય + જુગુપ્સા = ૧૦ના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ .૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ : ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ 1 ૮ : ૩ = ૧૪૪. ૧૮૯. બાદર અપ. ને બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગ, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), બંધોદયભાંગા - ૬ x ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ 1 ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૩ = ૫૭૬. ૧૯૦. બાદર અપ. ને એકવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ આ પ્રમાણે એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન સાતનું ઉદભાંગા ૮, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮ .૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ x ૮ : ૧ = ૩૨. ૧૯૧. બાદર અપ. ને એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ આ પ્રમાણે એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૭+ ભય આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૮ = ૩૨, ઉદય સત્તાભાંગા ૮ ૮ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ x ૮ : ૧ = ૩૨. ૧૯૨. બાદર અપ. ને એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy