________________
૫૦
કર્મગ્રંથ-૬ ૧૭૭. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + જાગુપ્તા નવના
ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ .૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ : ૩
= ૧૪૪. ૧૭૮. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + ભય + જુગુપ્સા દશના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪૮= ૪૮, ઉદય-સત્તાભાંગા ૮૪ ૩ = ૨૪, બંધોદય
સત્તાભાંગા ૬ 1 ૮ : ૩ =૧૪૪. ૧૭૯. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬
બંદોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩ = ૫૭૬ થાય. ૧૮૦. સૂક્ષ્મ એકે. પર્યા. ને બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય
ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ટનું ઉદય ભાંગા ૮
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ 7 ૮ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૮ + ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ : ૩ = ૧૪૪ ૧૮૧. સૂક્ષ્મ એકે. પર્યા. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮+ ભય નવના ઉદયે ૮
ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪૮=૪૮ ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪૮ ૪ ૩ = ૧૪૪.