________________
૪૯
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૧૭૧. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધ બંધમાંગો , ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪.
૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગા 0.x ૧ = ૧, ઉદય સત્તાભાંગા 1 1
૪ = ૪, બંધોદય-સત્તાભાંગા ૦ 1 ૧ ૪ ૪ = ૪. ૧૭૨. અનુદયે સંવેદ ભાંગા કેટલા હોય? ઉ અબંધે છે અનુદયે છે સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય ભાંગા ૦
ઉદય-સત્તાભાંગા ૦ x ૩ = ૩, બંધોદય-સત્તાભાંગા 0 1 0 1 ૩ = ૩
હોય છે. ૧૭૩. દશ બંધસ્થાનાદિનો કુલ સંવેધ કેટલો થાય? ઉ દશ બંધસ્થાનનાં બંધભાંગા ૨૧, ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, પંદર
સત્તાના ૬ર સત્તાસ્થાનો થાય છે, બંધોદય ભાંગા ૨૫૧૮, ઉદયસત્તાભાંગા ૨૯૧૩, બંધોદય સત્તા સંવેધભાંગા ૭૦૪૧ થાય છે.
ચૌદ જીવ ભેદને વિષે મોહનીય કર્મનો સંવેધ. ૧૭૪. સૂક્ષ્મ અપ ને વિષે બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા
થાય? બાવીશના બંધે બંધ ભાંગા ૬ ઉદયસ્થાન આઠ પ્રકૃતિનું, ઉદયભાંગા ૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૮ + ૬ = ૪૮ બંધોદય
સત્તાભાંગા ૬ : ૮ ૩ = ૧૪૪ થાય. ૧૭૫. એકેન્દ્રિય જીવોને ઉદયના આઠ ભાંગા શાથી? ઉ એકેન્દ્રિય જીવોને એક નપુંસકવેદનો જ ઉદય હોય છે તે કારણથી. નપું
વેદના આઠ ભાંગા થાય છે. ૧૭૬. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધ નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધે બંધભાંગા ૬, ઉદયસ્થાન ૮ + ભય નવના
ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૮૪ ૬ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪૮ ૪૩ = ૧૪૪ થાય.