________________
૩૪
કર્મગ્રંથ-૬ ૧૦૨. મિશ્રને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ મિશ્રને વિષે ૧ બંધસ્થાનક, ૩ ઉદયસ્થાનકો, ૩ સત્તાસ્થાનકો હોય
સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તા હોય. ૧૦૩. ક્ષયોપશમસમકિતને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ક્ષયોપશમસમકિતને વિષે ૩ બંધસ્થાનકો, પઉદયસ્થાનકો ૪ સત્તાસ્થાનકો
હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, તેરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, નવના
બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય. ૧૦૪. ઉપશમસમકિતને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા?
ઉપશમસમકિતને વિષે ૮ બંધસ્થાનકો, ૬ ઉદયસ્થાનકો, ૨ સત્તાસ્થાનકો હોય સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, તેરના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, સત્તા હોય, નવના બંધ ૪, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, પાંચના બંધે રના ઉદયે ૨૮, ૨૪, સત્તા હોય, ચારના બંધ ૧ના ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, સત્તા હોય, એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪ સત્તા હોય, અબંધે
અનુદયે ૨૮, ૨૪ સત્તા હોય. ૧૦૫. ક્ષાયિકને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય?
ક્ષાયિકને વિષે ૮ બંધસ્થાનકો, ૬ ઉદયસ્થાનકો, ૯ સત્તાસ્તાનકો હોય છે. સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૧નું સત્તાસ્થાનક હોય, તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૧ની સત્તા હોય, નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૧ની સત્તા હોય, પાંચના બંધ રના ઉદયે ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તા હોય, ચારના બંધે ૧ના ઉદયે ૨૧, ૧૧, ૫, ૪ સત્તા હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૧, ૪, ૩ સત્તા હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૧, ૩, ૨ સત્તા હોય, ૧ના બંધે ૧ના ઉદયે ૨૧, ૨, ૧ સત્તા હોય, અબંધે ૧ના ઉદયે ૨૧, ૧