________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૫ ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬, એકવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના
ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮. ૫૮. પંચે. જાતિને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ પંચે. જાતિને વિષે દશ બંધસ્થાનકો. નવ ઉદયસ્થાનકો ૧૫ સત્તાસ્થાનકો
હોય. બાવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮. આટના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬. નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬. એકવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, સત્તરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪, સત્તરના બંધે છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતન ઉદયે ૨૮, ૨૪, ૨૧, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, નવના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, તેરના બંધે પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧,છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ છના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સાતના ઉદયે ૨૮,૨૪, ૨૩, ૨૨ આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ આઠનાદિયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નવના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નવના બંધે ચારના ઉદયે ૨૮, ૨૪, ૨૧, પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧ છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ ના ઉદયે ૨૮, ૨૪, ૨૩ ૨૨, છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, પાંચના બંધે ૨ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ - ૬ સત્તાસ્થાનક, ચારના બંધ ૧નાદિયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ – ૬ સત્તાસ્થાનક, ત્રણના બંધ ૧નાદિયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩-પ સત્તાસ્થાનક, બેના બંધ ૧ ના ઉદયે