________________
કર્મગ્રંથ-૬ પાંચના બંધ ૨ ના ઉદયે ૨૮, ૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ = ૬ ચારના બંધે ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૪, ૩ = ૬ ત્રણના બંધ ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ = ૫ બેના બંધ ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ = ૫ એકના બંધે ૧ ના ઉદયે ર૮, ૨૪, ૨૧, ૨, ૧ = ૫ અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ = ૪ અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ = ૩
બાસઠ માર્ગણાને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકોનું વર્ણન ૪૪. નરકગતિને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ ૨૨, ૨૧, ૧૭ ત્રણ બંધસ્થાનકો ૬, ૭, ૮, ૯, ૧૦ પાંચ ઉદયસ્થાનક
૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧ છ સત્તાસ્થાનક હોય, બાવીશના બંધ સાતના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ - નવના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ એકવીશના બંધે ૭ ના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ - નવના ઉદયે ૨૮ - સતરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - સતરના બંધે છના ઉદયે ૨૧, ૨૮ - સાતના ઉદયે ૨૧, ૨૮ - સાતના ઉદયે ૨૧, ૨૮- આઠના ઉદયે ૨૧, ૨૮- સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૨ - આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨ - આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨ નવના
ઉદયે ૨૮, ૨૪, ૨૨. ૪૫. તિર્યંચગતિને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ તિર્યંચગતિને વિષે ૨૨, ૨૧, ૧૭, ૧૩ ચાર બંધસ્થાનક. ૫, ૬, ૭, ૮,
૯, ૧૦ છ ઉદયસ્થાનક હોય તથા ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧ છ સત્તાસ્થાનક હોય. બાવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮. આઠના ઉદયે ૨૮, ૨૭,૨૬ -