________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૪૫ ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪૪ = ૪, બંધોદય-સત્તાભાંગા ૪, અબંધે અનુદયે o, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, ઉદયસત્તાભાંગા ૦૪ ૩ = ૩ બંધોદયસત્તાભાંગા ૩.
'અભવ્ય માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૯૮. અભવ્યને સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન. ૧.૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = પ૭૬, ઉદય-સત્તાભાંગા ૯૬ x 1 = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ ૪ ૧ = પ૭૬.
મિથ્યાત્વ માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૯૯. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા
૨ x ૬ ૪ ૧ = ૧૯૨. ૭૦૦. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ ૪ ૩=
૧૭૨૮.
સાસ્વાદન માર્ગણાએ સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૦૧. સાસ્વાદને સંવેધ ભાંગા કેટલા હોય?
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧= ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ x ૯૬ x ૧ = ૩૮૪.
- મિશ્ર માર્ગણાએ સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૦૨. મિશ્ર સંવેધ ભાંગા કેટલા હોય?