SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મગ્રંથ-૬ બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૪ = ૭૬૮. ૬૯૨. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧૪ ૧૨ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ ૪ ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧૨ = ૭૨. ૬૩. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૧ ૪ ૪ = ૪, ઉદય-સત્તાભાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા 1 1 8 1 ૬ = ૨૪. ૬૯૪. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉં ત્રણના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૩, ઉદય-સત્તાભાંગા ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૩ ૪ ૫ = ૧૫. ૬૫. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાગ ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગ ૨, ઉદય-સત્તાભાંગા ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ : ૨ પ = ૧૦. ૬૯૬. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા પ, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫. ૬૯૭. અબંધાદિએ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે છે ઉદયસ્થાન ૧, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧,
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy