________________
૧૩૦
કર્મગ્રંથ-૬ પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧, બે પ્રકૃતિનું ઉદયભાંગ ૧૨, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧૨
૪ ૬ = ૭૨. ૬૧૫. ચારના બંધે સંવેધભાંગા કેટલા હોય?
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૧ ૪ = ૪, ઉદય-સત્તાભાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ : ૪ x ૬ =
૨૪. ૬૧૬. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ત્રણના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન
પ. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૧ : ૩= ૩, ઉદય-સત્તાભાંગા
૩ ૪ ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૩ ૫ = ૧૫. ૬૧૭. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાગ ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧૪ ૨=૨, ઉદય-સત્તાભાંગા
૨ x ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૨ x ૫ x ૧ = ૧૦. ૬૧૮. એકના બંધ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન
૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧, ઉદય-સત્તાભાંગા ૫,
બંધોદય-સત્તાભાંગા પ. ૬૧૯. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધ ૦ ભાગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાંગો ૧ સત્તાસ્થાન ૪.
૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૪, બંધોદય
સત્તાભાંગા ૪. ૬૨૦. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય?
ઉ