________________
૧૨૯
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૬૦૮. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ત્રણના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૩, સત્તાસ્થાન
૫. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૧૪ ૩ = ૩, ઉદય-સત્તાભાંગા
૩ ૪ ૫ - ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૩ ૪ ૫ = ૧૫. ૬૦૯. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧ ૨ = ૨, ઉદય-સત્તાભાંગા
૨ x ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ : ૨ x ૫ = ૧૦. ૬ ૧૦. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૫,
બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫. ૬૧૧. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે છે ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. - ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગા ૧, ઉદય-સત્તાભાંગા ૪, બંધોદય
સત્તાભાંગા ૦ 1 ૧ ૪ ૪ = ૪. ૬૧૨. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધ અનુદયે ૦ ભાગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગો ૦, ઉદય-સત્તાભાંગા ૩, બંધોદય-સત્તાભાંગા ૩.
મનઃપર્યવજ્ઞાનને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૧૩. નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગાર ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ x ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ x ૩ =
પ૭૬. ૬૧૪. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?