________________
૧ ૨ ૩
પ્રશ્નોત્તરી ભાગ-૩ ઉ ચારના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું ઉદયભાંગો ૧, સત્તાસ્થાન
૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૬, બંધોદય-સત્તાભાંગા ૧ : ૧ x = ૬ થાય.
માન કષાયને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન પ૭૩. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ ૪ ૪
= ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૨૪ x 1 = ર૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૧ = ૪૮. પ૭૪. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬ ૪૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૨૪ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૨૪ x ૩
= ૪૩૨. ૫૭૫. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ
એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૬ x ૪ = ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬, ઉદય
સત્તાભાંગા ૨૪ x 1 = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૪ x ૨૪ x ૧ = ૯૬. પ૭૬. ત્રીજા ગુણકે. સત્તરના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭,૮,૯, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩
= ૧૪૪. પ૭૭. સત્તર, તેર, અને નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ૫, ૬, ૭,
૪, ૫, ૬, ઉદયભાંગા ૨૪, ૨૪, ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨,