________________
૧ ૨ ૨.
કર્મગ્રંથ-૬ ઉદય-સત્તાભાંગા ૨૪ : ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ x ૨૪ : ૩
= ૪૩૨. પ૬૭. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ : ૪
= ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ x ૪ = ૯૬, ઉદય
સત્તાભાંગા ૨૪ : ૧ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૪r ૨૪ x 1 =૯૬. પ૬૮. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ ૪ ૪ =
૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩
= ૧૪૪. પ૬૯. સત્તર, તેર, નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર, તેર, નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ૫, ૬, ૭,
૪, ૫, ૬, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨,
બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪. પ૭૦. સત્તર, તેર, નવના બંધ પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ૬, ૭, ૮,
૫, ૬, ૭, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ =૯૬,
બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૨૪ x ૪ = ૧૯૨. ૫૭૧. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાગો, ઉદય ૧ બે પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૬.
૨૮, ૨૪, ૨૩, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ + ૩ = ૩, ઉદય
સત્તાભાંગા ૩ ૪ ૬ = ૧૮, બંધોદય-સત્તાભાંગા ૧ 1 ૩૪ ૬ = ૧૮. ૫૭૨. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?