________________
૧૧૬
ઉ
કર્મગ્રંથ-૬
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧૪ ૨ = ૨, ઉદય-સત્તામાંગા ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૫ = ૧૦.
૨૪૫ =
૫૩૫. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
એકના બંધે ૧ ભાંગો, ઉદય એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧૪ ૧ : ૧, ઉદય-સત્તાભાંગા ૧
=
૪ ૫ = ૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫.
૫૩૬. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
અબંધે ૦, ઉદય એક પ્રકૃતિનું, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તામાંગા ૧ ૪ ૪ = : ૪, બંધોદય-સત્તામાંગા ૦
× ૧ x ૪ = ૪.
૫૩૭. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
અબંધે અનુદયે ૦ ભાંગો, સત્તા ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય-સત્તાભાંગા
0 x ૦ x ૩ = ૩.
પુરૂષવેદ માર્ગણાને વિષે સંવેધ વર્ણન
૫૩૮. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ ૪ ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૩૨ = ૬૪, ઉદયસત્તામાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૩૨ ૪ ૨ ૪ ૧ = ૬૪. ૫૩૯. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
-
ઉ
૬
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩
=
= ૫૭૬.
૫૪૦. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૩૨ =
૧૨૮, ઉદય