________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૧૫
ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૪
= ૭૬૮. પ૨૯. નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તભાંગા ૨ x ૯૬ + ૩ =
પ૭૬. પ૩૦. નવના બંધે પાંચ આદિના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨ બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪૪
= ૭૬૮. પ૩૧. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ x ૧૨
x ૬ = ૭૨. પ૩૨. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
ચારના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૧ ૪૪ = ૪, ઉદય-સત્તાભાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૪ x ૬ =
૨૪. પ૩૩. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? . ઉ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન
૫. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૧ + ૩ = ૩, ઉદય-સત્તાભાંગા
૩ ૪ ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ : ૩ ૪ ૫ = ૧૫. પ૩૪. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
R