________________
૧૧૦
કર્મગ્રંથ-૬ ૫૦૧. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન-૩. ૮, ૯, ૧૦ ઉદયભાંગા ૨૪ x
૪ = ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૫૭૬, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪.૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ 1
૯૬ x ૩ = ૧૭૨૮. ૫૦૨. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬
+ ૯૬ = ૧૯૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + પ૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૨૮૮ = ૩૮૪, બંધોદય
સત્તાભાંગા ૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦. ૫૦૩. એબ્ધીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ 1
૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪.૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ : ૯૬ ૪ ૧ =
૩૮૪. ૫૦૪. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? ઉ
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨૪૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮ બંધોદય-સત્તાભાંગા ર ૪ ૯૬ : ૩
= પ૭૬. ૫૦૫. સત્તરના બંધે છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૨૪૪૪ =૯૬, સત્તાસ્તાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ : ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ ૪૯૬ : ૩
= પ૭૬. ૫૦૬. સત્તરના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?