________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
ઉ
૧૦૯
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૩૨ ૪ ૬ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩
= ૫૭૬.
૪૯૭. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગ ૮ × ૪ ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૩૨
૧૨૮, ઉદયસત્તામાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૩૨ ૪ ૧ =
=
૧૨૮.
૪૯૮. બે બંધસ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બે (૨૨, ૨૧) બંધ સ્થાનનના ૧૦ ભાંગા (૬ + ૪) ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૧૨૮, બંધોદય-સત્તામાંગા ૫૭૬ + ૧૨૮ = ૭૦૪. તેઉકાય-વાયુકાય માર્ગણાને વિષે સંવેધ વર્ણન
૩૨
=
૪૯૯. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ ૪ ૪ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩
= ૫૭૬.
ત્રસકાય માર્ગણાને વિષે સંવેધ વર્ણન
૫૦૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ × ૪ ૯૬, સત્તાસ્તાન ૧.૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૨૪ ૯૬ ૪ ૧ =
૧૯૨.
=