________________
કર્મગ્રંથ-૬
જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા જુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા જાગુંસા-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૭. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા
ગુણા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ
ગુપ્તા-હાસ્ય-રતિ-પુરૂષવેદ, ૨૦. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ જુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ જાગુપ્તા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ જુગુપ્સા-અરતિ-શોક-પુરૂષદ. ૨૩. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ
જુગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૩૭ આઠના ઉદયની છઠ્ઠી ચોવીસીના ચોવીસ ભાંગા કયા કયા હોય?
આઠના ઉદયની છઠ્ઠી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિશ્રમો.-ભયહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન ક્રોધ-મિશ્રમો.-ભયહાસ્ય-રતિ-સ્ત્રીવેદ.
ઉ :