________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૭૩
ઉ :
૨૪. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય
અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૩૬ આઠના ઉદયની પાંચમી ચોવીસીના ઉદય ભાંગા કેટલા હોય? કયા?
આઠના ઉદયની પાંચમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અનંતા-અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સાહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સાહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સા હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. અનંતા-અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સાઅરતિ-શોક-પુરૂષવેદ. ૫. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સાઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-જુગુપ્સાઅરતિ-શોક-નપુંસકવેદ. ૭. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સાહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સાહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સા હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સાઅરતિ-શોક-પુરૂષવેદ. ૧૧. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સાઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-જુગુપ્સાઅરતિ-શોક-નપુંસકવેદ. ૧૩. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાયા