________________
૫૪
કર્મગ્રંથ-૬
એકના ઉદયના ૧૧ ભાંગા નવ ઉદયના કુલ ૯૮૩ ભાંગા થાય છે. પ્ર.૩૨૪ મતાંતરે નવ ઉદયસ્થાનકના ભાંગા કેટલા થાય? ઉઃ મતાંતરે બેના ઉદયના ૨૪ ભાંગા ગણતાં ૧૨ ભાંગા વધતાં ૯૮૩ +
૧૨ = ૯૫ ભાંગા થાય છે. પ્ર.૩રપ દસ પ્રકૃતિના ઉદયના ૨૪ ભાંગા કયા કયા? ઉ : દસ પ્રકૃતિના ઉદયના ૨૪ ભાંગા આ પ્રમાણે. જાણવા.
૧. અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય - સંજ્વલન - ક્રોધ - હાસ્ય-રતિ - પુરૂષદ - ભય - જુગુપ્સા મિથ્યાત્વ. ૨. અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય - સંજ્વલન - ક્રોધ - હાસ્ય-રતિ-સ્ત્રીવેદ - ભય - જુગુપ્સા મિથ્યાત્વ. ૩. અનંતાનુબંધી – અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય - સંજ્વલન - ક્રોધ હાસ્ય-રતિ-નપુંસકવેદ - ભય - જુગુપ્સા મિથ્યાત્વ. ૪. અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધઅરતિ-શોક-પુરૂષવેદ-ભય-જુગુપ્સા મિથ્યાત્વ. ૫. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધઅરતિ-શોક-સ્ત્રીવેદ-ભય-જુગુપ્સા-મિથ્યાત્વ. ૬. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલન ક્રોધઅરતિ-શોક-નપુંસકવેદ-ભય-જુગુપ્સા મિથ્યાત્વ. ૭. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન હાસ્ય-રતિ-પુરૂષવેદ-ભય-જુગુપ્સા-મિથ્યાત્વ. ૮. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાનહાસ્ય-રતિ-સ્ત્રીવેદ-ભય-જુગુપ્સા-મિથ્યાત્વ. ૯. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન હાસ્ય-રતિ-નપુંસકવેદ-ભય-જુગુપ્સા-મિથ્યાત્વ. ૧૦. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાનઅરતિ-શોક-પુરૂષવેદ ભય-જુગુપ્સા-મિથ્યાત્વ. ૧૧. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાનઅરતિશોક-સ્ત્રીવેદ-ભય-જુગુપ્તામિથ્યાત્વ. ૧૨. અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાન