SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કર્મગ્રંથ-૬ પ્ર.૨૬૭ પરિહારવિશુદ્ધ સંયમને વિષે બંસ્થાનાદિ કેટલા હોય? ઉ: પરિહારવિશુદ્ધ સંયમને વિષે બંધસ્થાન ૧. ૯ પ્રકૃતિનું ઉદયમસ્થાન ૪ અથવા ૩. ૪ - ૫ - ૬ - ૭. અથવા ૫ - ૬ - ૭, સત્તાસ્થાન ૨ અથવા ૩. ૨૮ - ૨૪ અથવા ૨૮ - ૨૪ - ૨૧. પ્ર.૨૬૮ સૂમસંપરાય ચારિત્રને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉઃ બંધસ્થાન ૦ ઉદયસ્થાન ૧ - એક પ્રકૃતિનું, સત્તાસ્થાન ૪. ૨૮ - ૨૪ - ૨૧ - ૧. પ્ર. ૨૬૯ યથાખ્યાત સંયમને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉઃ યથાખ્યાત સંયમને વિષે બંધસ્થાન ૦-ઉદયસ્થાન ૦- સત્તાસ્થાન ૩. ૨૮ - ૨૪ - ૨૧. પ્ર.ર૦૦ દેશવિરતિ સંયમને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: દેશવિરતિ સંયમને વિષે બંધસ્થાન ૧. ૧૩નું, ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮. સત્તાસ્થાને ૫. ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧. પ્ર.ર૭૧ અવિરતિ સંયમને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય ? ઉ: અવિરતિ સંયમને વિષે બંધસ્થાન ૩. રર - ૨૧ - ૧૭, ઉદયસ્થાન ૫. ૧૦ - ૯ - ૮ - ૭-૬. સત્તાસ્થાન ૭. ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - રર - ૨૧. પ્ર.૨૭ર ચક્ષુ-અચક્ષુદર્શનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : ચક્ષુ - અચક્ષુદર્શનને વિષે બંધસ્થાન ૧૦. ઉદયસ્થાન ૯. સત્તાસ્થાન ૧૫ હોય. પ્ર.૨૭૩ અવધિદર્શનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: અવધિદર્શનને વિષે બંધસ્થાન ૮. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૮. ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩. ૨૮ - ૨૪ - ૨૩ - રર - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ -૨ - ૧. પ્ર.૨૭૪ કૃષ્ણલેશ્યાને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : કષ્ણલેશ્યાને વિષે - બંધસ્થાન ૫. ર૨ - ૨૧ - ૧૭ - ૧૩ - ૯.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy