________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૪૫
સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧
- ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૨ શ્રુતજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: શ્રુતજ્ઞાનને વિષે
બંધસ્થાન ૮. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૮. ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧
- ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૩ અવધિજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : અવધિજ્ઞાનને વિષે
બંધસ્થાન ૮. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૮. ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧
- ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૪ મન:પર્યવજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: મન:પર્યવજ્ઞાનને વિષે
બંધસ્થાન ૬. ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૬. ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧
- ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૫ કેવલજ્ઞાન-કેવલદર્શનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: કેવલજ્ઞાન તથા કેવલદર્શનને વિષે બંધસ્થાન ૦- ઉદયસ્થાન ૦ -
સત્તાસ્થાન . પ્ર.૨૬૬ સામાયિક-દો. ચારિત્રને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે
બંધસ્થાન ૬. ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૬. ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ * - ૫ - ૪ - ૩ - ૨ - ૧.