________________
૧૯૬
કર્મગ્રંથ-૬
ઉ :
નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯ . પદવૃંદ ૯x ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૫ માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા
હોય? કયા? માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદવંદ ૧૯૨ બંધોદયભાંગા ૪૮, બંધ રx ઉદય ૨૪ = ૪૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૬ x ૭ = ૪૨ આઠના ઉદયે ૬X ૨ = ૧૨ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૮ ૨ = ૧૬ પવૃદ ૬X ૮ = ૪૮ X ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદકુંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૬ માયા કષાય વિષે ચોથા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય?
કયા? | ઉ : માયા કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ - ઉદયપદ ૬૦, પદવૃંદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૬X ૬ = ૩૬. સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧