________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૮૭
પ્ર.૫૧૭ ક્રોધ કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ક્રિોધ કષાયને વિષે સત્તરનાં બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદદ ૧૯૨ બંધોદયભાંગા ૪૮, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭x ૧ = ૭ પદવૃંદ ૭x ૬ = ૪૨ આઠના ઉદયે ૬ x ૨ = ૧૨ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૮ ૨ = ૧૬ પદવૃંદ ૬ x ૮ = ૪૮ x ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯ પદવૃંદ ૯x ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨
પદવૃદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૧૮ ફોધ કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ક્રિોધ કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૦, પદકુંદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬. પદછંદ ૬ x ૬ = ૩૬ સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭X ૩ = ૨૧ પદવૃદ૬ x ૭ = ૪૨ x ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ પદદ ૬ X ૮ = ૪૮ X ૩ = ૧૪૪
ઉઃ