________________
૧૨૭
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદવૃંદ ૨૪ x ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪ x ૨ = ૪૮ ઉદયપદ ૫ x 1 = ૫ x ૨ = ૧૦, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ x ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદગ્રંદ ૨૪ ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૪૭૭ ત્રસકાયને વિષે પાંચ આદિ બંધના બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : ત્રસકાયને વિષે પાંચના બંધે ૧ ભાંગો
ઉદયસ્થાન બેનું ઉદયભાંગા ૧૨ પદદ ૧૨ x ૧ = ૧૨ ચારના બંધ ૧ ભાગો, ઉદયભાંગા ૪, પદવૃદ ૪ x ૧ = ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩ X ૧ = ૩ બેના બંધ ૧ ભાગો, ઉદયભાંગા ૨, પદવૃંદ ૨ x ૧ = ૨ એકના બંધે ૧ ભાગો, ઉદયભાગ ૧, પદવૃંદ ૧ x ૧ = ૧
અબંધે ઉદયભાંગા ૧ પદવૃંદ ૧ x ૧ = ૧ પ્ર.૪૭૮ ત્રણ યોગને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ : ત્રણ યોગના વિષે દસ બંધાદિ સ્થાનનાં ૨૧ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮, પદવૃંદ દ૯૪૭
બંધોદયભાંગા ૨૫૧૮ પ્ર.૪૭૯ ત્રણયોગને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : ત્રણ યોગને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨. બંધોદય ૭૬૮ સાતના ઉદયે ર૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭