SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કર્મગ્રંથ-૬ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ - ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ પ્ર.૪૭૫ ત્રસકાયને વિષે સાતમા ગુણસ્થાનકે નવના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉઃ ત્રસકાયને વિષે સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાગો ઉદયસ્થાન ૪ ૪ - ૫ - ૬ - ૭ ના ઉદયભાંગા - ૧૯૨ થાય, ઉદયપદ - ૪૪, પદવૃંદ ૧૦૫૬ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદવૃંદ ૨૪૪૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪ x ૭ = ૭ર ભાગા ઉદયપદ ૫ x ૧ = ૫ x ૩ = ૧૫, પદવંદ ૨૪ x ૫ = ૧૨૦ X ૩ = ૩૬૦ છના ઉદયે ૨૪ x = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x 1 = ૬X ૩ = ૧૮ પદવંદ ૨૪X ૬ = ૧૪૪ x = ૪૩ર સાતના ઉદયે ૨૪ ભાગ, ઉદયપદ ૭X ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ પ્ર.૪૭૬ ત્રસકાયને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રસકાયને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ બંધોદય ભાંગા - ૯૬, બંધ ૧ X ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ર૪ ભાંગા, ઉદયપદ ૪ x 1 = ૪
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy