SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કર્મગ્રંથ-૬ ૧૦ ૯૨ ઉદયપદ ૮ x 1 =૮x૨=૧૬ પદવૃંદ ૨૪૪૮ = ૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯ પદવૃંદ ૨૪x૯ = ૨૧૬. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩ર થાય. પદવંદ ૧૬૮ + ૩૮૪૫ ૨૧૬ = ૭૬૮. પ્ર.૪૫૩ પંચેન્દ્રિયને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય ? કયા? ઉ: પંચેન્દ્રિયને વિષે સત્તરના બંધે બંધ ભાંગા - ૨ ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૨૮૮, ઉદયપદ ૯૨ પદવૃંદ ૭૬૮ + ૧૪૪૦ = ૨૨૦૮ બંધોદયભાંગા બંધ ૨ xઉદય ૯૬ = ૧૯૨ બંધ રxઉદય ૧૯૨ =૩૮૪ પહેલા વિકલ્પથી ત્રીજા ગુણસ્થાનકે ઉદયપદ ૭ ૮૧ =૭. પદવૃંદ ૨૪x૭=૧૬૮ આઠના ઉદયે ૨૪x ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૮ X૧ =૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૨૪૪૮=૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદદ ૨૪x૯ = ૨૧૬. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩ર થાય. પદકુંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮. ચોથા ગુણસ્થાનકે છના ઉદયે ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૬ x 1 = ૬ પદવૃંદ ૨૪X ૬ = ૧૪૪ સાતના ઉદયે ઉદયભાંગા ૨૪ x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy