________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૫૩
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮, પદકુંદ દ૯૪૭
બંધોદયભાંગા ૨૫૧૮ થાય છે. પ્ર.૪૫૧ પંચેન્દ્રિયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : પંચેન્દ્રિયને વિષે બાવીસના બંધ - ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૯૨ ઉદયપદ ૬૮, પદદ ૧૬૩૨. બંધોદયભાંગા ૬ X ઉદય ૯૬ = ૫૭૬ બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ = ૭૬૮ ૭ના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદછંદ ૨૪ x ૭ = ૧૬૮. આઠના ઉદયે ૨૪x ૩ = ૭૨ ભાંગા. ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯X ૩ = ૨૭ પદકુંદ ૨૪x ૯ = ૨૧૬ x ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦, પદવૃંદ ૨૪x૧૦ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪+ ૨૭ + ૧૦ = ૬૮
પદછંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. પ્ર.૪૫ર પંચેન્દ્રિયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : પંચેન્દ્રિયને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭-૮ -૯ ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨, પદકંદ ૭૬૮ બંધોદયભાંગા બંધ ૪ x ઉદય ૯૬ =૩૮૪ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪X૭=૧૬૮ આઠના ઉદયે ૨૪ x ૨ =૪૮