________________
૧૪૬
કર્મગ્રંથ-૬
પદવંદ ૧૬ x ૭ = ૧૧ ૨. આઠના ઉદયે ૧૬ X ૩ = ૪૮ ભાંગા ઉદયપદ ૮x = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૮૪ ૧૬ = ૧૨૮ X ૩ = ૩૮૪ નવના ઉદયે ૧૬ X ૩ = ૪૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯X ૩ = ૨૭ પદવૃંદ ૧૬ X ૯ = ૧૪૪X ૩ = ૪૩૨ દસના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૧૬ x ૧૦ = ૧૬૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
પદવૃંદ ૧૧૨ + ૩૮૪+ ૪૩૨ + ૧૬૦ = ૧૦૮૮. પ્ર.૪૩૫ દેવગતિને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? દેવગતિને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯, ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૩૨, પદવૃંદ ૫૧૨ ૭ના ઉદયે ઉદયભાંગા ૧૬, ઉદયપદ ૭ X ૧ = ૭ પડછંદ ૧૬ X ૭ = ૧૧ ૨. આઠના ઉદયે ૧૬ X ૨ = ૩૨ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૮૪ ૧૬ = ૧૨૮ X ૨ = ૨૫૬ નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૧૬ X ૯ = ૧૪૪ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ પદવૃંદ ૧૧૨ + ૨૫૬ + ૧૪૪ = ૫૧૨
બંધોદયભાગા બંધ ૪X ઉદય ૬૪ = ૨૫૬ પ્ર.૪૩૬ દેવગતિને વિષે મિશ્ર ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
ઉ :
કયા ?
ઉ:
દેવગતિને વિષે મિશ્ર ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન