________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪
પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬
નવના બંધે ૧ ભાંગો હોવાથી
સાતમા ગુણસ્થાનકે બંધ ૧ X ૧૯૨ ઉદય = ૧૯૨ બંધોદયભાંગા આઠમા ગુણસ્થાનકે બંધ ૧ X ૯૬ ઉદય = ૯૬ બંધોદયભાંગા થાય છે.
પ્ર.૪૩૨ મનુષ્યગતિને વિષે પાંચ આદિ બંધના બંધાદિભાંગા કેટલા કેટલા હોય છે ? ક્યા ?
ઉ :
૧૪૫
મનુષ્યગતિને વિષે પાંચ બંધનો ૧ ભાંગો ઉદયસ્થાન બે પ્રકૃતિનું. ઉદયભાંગા ૧૨ ઉદયપદ ૦, પદવૃંદ ૨૪
૧
બંધોદયભાંગા ૧ X ૧૨ = ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૧૧, પદવૃંદ ૧૧, ઉદયપદ ૦ બંધોદયભાંગા ૧ X ૧૧ = ૧૧ અબંધે એકના ઉદયે ૧ ભાંગો, પદવૃંદ ૧
ઉદયપદ ૦, બંધોદયભાંગા ૦ X ૧ = ૧
પ્ર.૪૩૩ દેવગતિને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ?
ઉ : દેવગતિને વિષે ૩ બંધસ્થાન, બંધભાંગા ૧૨
ઉદયસ્થાન ૫, ૬ થી ૧૦ ઉદયભાંગા ૩૮૪
ઉદયપદ ૧૯૨, પદ્મવૃંદ ૩૦૭૨
બંધોદયભાંગા ૧૧૫૨ ભાંગા હોય.
પ્ર.૪૩૪ દેવગતિને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
કયા?
દેવગતિને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૨૮
-
ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૦૮૮
બંધોદયભાંગા ૬૪ X ૨ = ૧૨૮
૭ના ઉદયે ભાંગા ૧૬, ઉદયપદ ૭૪ ૧ = ૭